બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / On the border again China raised concerns

સીમા વિવાદ / નહી સુધરે: ચીને ફરી લદ્દાખ સરહદ પર અવળચંડાઈ બતાવી, રાત્રીના સમયે કરી રહ્યું છે આ કામ

Ronak

Last Updated: 07:58 PM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લદ્દાખ સરહદ પર ફરી લવખત ચીને ચીંતા વધારી છે. કારણકે રાત્રીના સમયે ચીન સરહદ પર 16 હજાર ફુટની ઉંચાઈએ યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે

  • સરહદ પર ફરી ચીને ચીંતા વધારી 
  • રાત્રીના સમયે કરી ચીન કરી રહ્યું છે યુદ્ધ અભ્યાસ 
  • 16 હજાર ફૂટની ઉચાંઈએ કરે છે યુદ્ધ અભ્યાસ 

ચીને ફરી એક વાર સરહદ પર અવળચંડાઈ કરી છે. પીપુલ્સ લિબરેશન આર્મી LAC અને લદ્દાખ પાસે શિનજિયાંગ મિલિટ્રી ડિસ્ટ્રિક્ટના ઉચાઈ વાળા સ્થાન પર સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે તેવી માહિતી સામે આવી છે. સમગ્ર મામલે એવી માહિતી પણ સામે આવી છે કે આ સૈન્ય અભ્યાસમા નાઈટ ડ્રિલ પણ શામેલ છે. 

નવા હથિયારો ચલવાની ટ્રેનિંગ 

પીયુલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિેએટર કમાંડે હિમાલયની સીમાઓ પર નાઈટ ડ્રિલ શરૂ કરવામાં આવી છે. જેમા સૈનિકોને નવા હથિયારો કેવી રીતે ચલાવવા તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આપને જણાવી દીએ પીપુલ્સ લીબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાન્ડજ કમાંડજ ભારતને સાથે જોડાયેલી સરહદો પર તૈનાત રહે છે. 

16, 400 ફુટ ઉપર થઈ રહ્યો છે યુદ્ધ અભ્યાસ 

ચીનના ન્યૂઝપેપર દ્વારા પણ એવી માહિતી આપવામાં આવી છે કે તે સરહદી વિસ્તારોમાં સેના દ્વારા 5 હજારથી લઈ 16, 400 મીટરની ઉંચાઈ પર યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેમા ન્યૂઝ પેપરને આ રિપોર્ટ કમાંડર યાંગ યાંગ દ્વારા આપવામાં આવ્યો છે. 

સરહદ પર મુકાયા સિસ્ટમ રોકેટ લોન્ચર 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ચીનની સેનાના કમાંડર યાંગ યાંગ દ્વારા ત્યાના ન્યૂઝ પેપરને એવી માહિતી આપવામાં આવી છે કે દરેક પરિસ્થિતીમાં તૈયાર રહેવા માટે યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેમા તેઓ રાતના સમયે લાઈવ ફાયર મશીન ગનનો પણ અભ્યાસ કરી રહ્યા છે. સાથેજ તેમંણે એવું કહ્યું છે કે સેના પીપુલ્સ લિબરેશન આર્મી દ્વારા સિસ્ટમ રોકેટ લોન્ચર પણ મુકવામાં આવ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

India China Dispute Tension laddakh ચિંતાજનક લદ્દાખ સીમા વિવાદ Border dispute
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ