રેસિપી / શ્રાવણ હોય કે રક્ષાબંધન, ઓછી મહેનતે ઘરે જ બનાવી લો આ ટ્રેડિશનલ પેંડા

on sawan and Rakshabandhan make mathura ke pede recipe cooking tips

આવતી કાલથી ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે અને રક્ષાબંધનનો તહેવાર પણ નજીકમાં છે ત્યારે વ્રતમાં ખાવા માટે મિઠાઈ બનાવવાનું વિચારી રહ્યા છો તો મથુરાના સ્પેશ્યિલ પેંડા તમારા માટે બેસ્ટ છે. જો તમે સરળ રેસિપી ધ્યાનમાં રાખશો તો તમારા પેંડા સરસ બનશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ