પ્રવાસ / આજે CM ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી અને CM કેજરીવાલ આવશે ગુજરાત, જાણો કાર્યક્રમ

On Saturday, CM Bhupendra Patel will visit Delhi and CM Kejriwal will visit Gujarat

CM ભૂપેન્દ્ર પટેલ દિલ્લીમાં મુખ્યમંત્રી અને ચીફ જસ્ટીસ જોઇન્ટ કોન્ફરન્સ ભાગ લેવા જશે જ્યારે કેજરીવાલ AAP-BTPના ગઠબંધનને લઈ ગુજરાત આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ