ઉત્તરપ્રદેશ / રામ નવમીના દિવસે એકસાથે 100 યુવક-યુવતીઓને બાબા રામદેવ અપાવશે દીક્ષા, અમિત શાહ અને યોગી આદિત્યનાથ પણ રહેશે હાજર

On Ram Navami 100 young men and women will be initiated by Baba Ramdev Amit Shah and Yogi Adityanath will also be present

યોગ ગુરૂ બાબા રામદેવ રામનવમીના દિવસે 100 યુવક-યુવતીઓને સંન્યાસી બનાવવા માટે દીક્ષા અપાવશે. તેમાં 40 મહિલાઓ અને 60 પુરૂષો હશે. તેના ઉપરાંત તેમણે સમાન નાગરિક સંહિતા પર પણ મોટુ નિવેદન આપ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ