તૈયારીઓ / PM મોદીના 71મા જન્મદિવસ પર જોરદાર તૈયારી, ગુજરાતના 7100 ગામડામાં કરાશે આ કામ

on pm narendra modi birthday bjp organise ram dhun programmes across 7100 villages of gujarat

17 સપ્ટેમ્બરે ભારતના પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે ત્યારે તેમના 71માં જન્મદિવસની ઉજવણી ગુજરાતના લોકો અનોખી રીતે કરશે. BJPના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખાસ કાર્યક્રમની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ