ક્રિકેટ / માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકર માટે ક્રિકેટ કરિયરને લઇને વિશેષ છે આજનો દિવસ...

On November 15 1989 Sachin Tendulkar made his debut against Pakistan

ક્રિકેટના ઈતિહાસમાં 15 નવેમ્બર બહુ જ ખાસ દિવસ છે. આ દિવસે 1989માં 30 વર્ષ પહેલાં 16 વર્ષ 205 દિવસના એક છોકરાએ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી. તે સમયે તે મુસ્તાક મોહમ્મદ અને આકિબ જાવેદ પછી સૌથી નાની ઉંમરમાં ડેબ્યૂ કરનારો ત્રીજો ટેસ્ટ ક્રિકેટર હતો. કોઈએ વિચાર્યું નહીં હોય કે આ છોકરો એક દિવસ 'ક્રિકેટનો ભગવાન' કહેવાશે. આજે અમે તમને સચિન રમેશ તેંડુલકર વિશે કેટલીક બાબતો જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ