ઉછાળો / શેરબજારમાં તેજીઃ સેન્સેક્સે વટાવ્યો 40000નો આંક, નિફ્ટી 12000ની નજીક

On Monday Indian Share Market Opening with Green Mark in Sensex Nifty Rise

અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 150.62 અંક એટલે કે 0.38 ટકાના વધારા સાથે 40,315.65ને પાર ખૂલ્યું તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એટલે કે નિફ્ટી 53.20 અંક એટલે કે 0.45 ટકાના વધારા સાથે 11,943.80ને પાર જોવા મળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ