On March 19, these zodiac signs will be under the infinite grace of Sun God, the dormant destiny will shine, know today's horoscope
ભવિષ્ય દર્શન /
19 માર્ચે આ રાશીઓ પર રહેશે સૂર્યદેવની અસીમ કૃપા, ચમકી ઉઠશે સુતેલું ભાગ્ય, જાણો આજનું રાશીફળ
Team VTV07:00 AM, 19 Mar 23
| Updated: 07:00 AM, 19 Mar 23
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.
વૈદિક જ્યોતિષમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.દરેક રાશિનો સ્વામી એક ગ્રહ છે.જન્માક્ષરનુંમૂલ્યાંકનગ્રહો અને નક્ષત્રોની ગતિ દ્વારા કરવામાં આવે છે.19 માર્ચ, 2023 એ રવિવાર છે.રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત છે.આ દિવસે સૂર્યદેવની વિધિ-વિધાન અનુસાર પૂજા કરવામાં આવે છે.
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે. જ્યારે વ્યવસાયમાં વૃદ્ધિ થશે. અને પરિવારના સુખમાં વૃદ્ધિ થશે.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં સફળતા મળશે. તેમજ કરેલા કાર્યો ફળદાયી બનશે. જ્યારે નોકરી બાબતે સારા સમાચાર મળશે. અને ધંધામાં લાભ મેળવી શકશો.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામમાં નિરાશાનો અનુભવ થશે. જ્યારે સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. તેમજ ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે. અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન અને માનનો વ્યય જણાશે. તેમજ નોકરીમાં પરેશાની રહેશે. જ્યારે માનસિક તણાવ જણાશે. અને વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.
સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ દરેક કામકાજમાં સફળતા મળશે. તેમજ ધંધામાં નવી તકો મળશે. જ્યારે નોકરીમાં બઢતીની તકો મળશે. અને પારિવારિક સંબંધોમાં લાભ થશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાનાં કામમાં સફળતા મળશે. તેમજ પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. જ્યારે આત્મવિશ્વાસમાં વધારો થશે. તેમજ ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. જ્યારે નવા સંબંધોમાં નિરાશા જણાશે. તેમજ નોકરીમાં નવી તકો મળશે. જ્યારે સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે. તેમજ સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે. જ્યારે નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે અને વ્યવસાયમાં ધનલાભ થશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આજે ભાગ્ય અનુકૂળ જણાય છે. જ્યારે રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. તેમજ વિકાસના કાર્યોમાં ગતિ આવશે. જ્યારે દિવસ આનંદમાં પસાર થશે.
મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વાદ-વિવાદના કામથી બચવું. તેમજ આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. જ્યારે ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. અને પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામની સફળતામાં ખુશી અનુભવશો. તેમજ નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે. જ્યારે સ્વજનોનો સહયોગ મળશે. તેમજ ધંધામાં સુધારો જોવા મળશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક તણાવ જણાશે. તેમજ કામમાં મધ્યમ સફળતા મળશે. જ્યારે વિરોધીઓથી સાવધાન રહેવું. અને નિરાશાથી દૂર રહેવું.
શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.30 થી 6.00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)