તમારા કામનું / આવતી કાલે લાલ કિલ્લા પરથી PM મોદી લૉન્ચ કરી શકે છે આ મોટી યોજના, જાણો શું છે આ

on independence day pm modi to launch national digital health mission and a unique identity number

પીએમ મોદી કાલે 15 ઓગસ્ટના રોજ દેશને એક મોટી ભેટ આપી શકે છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી લાલ કિલ્લા પરથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન શરુ કરવાની જાહેરાત કરી શકે છે. મનાઈ રહ્યું છે કે આયુષ્માન ભારત જેવી આ યોજના અંતરિયાળ વિસ્તારોમાં રહેનારા લોકો માટે લાભદાયક નિવડશે. કોરોનાને કારણે પીએમના ભાષણોમાં હેલ્થ પર વધારે ભાર મુકાઈ રહ્યો છે. પીએમ વધુ એક યુનિક આઈડેન્ટિટી નંબરની જાહેરાત કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ