ક્રિકેટ / 9 મહિના પછી ટીમમાં પરત ફરતા જ આ ખેલાડીએ બનાવ્યો મોટો રેકોર્ડ, ઝડપી બેટિંગ અને કિલર બોલિંગમાં છે માહેર

On his return to the team after 9 months Ravindra Jadeja created a big record

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જાડેજાની આ 300મી મેચ છે. નોંધનીય છે કે સચિન તેંડુલકરે ભારત માટે સૌથી વધુ 664 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ