નવરાત્રિ 2019 / પ્રથમ નોરતે માતાના થાળ માટે ઘરે જ બનાવી લો આ સ્પેશ્યિલ ભોગ, સરળ છે સ્ટેપ્સ

On first day of Navratri make kalakand dish for Mataji Bhog

માના પ્રસાદ માટે અવનવી વાનગીઓ બનાવવાના પ્લાન ઘરમાં ચાલું થઈ જ ગયા હશે. પહેલા દિવસે માની સ્થાપનાથી લઈને છેલ્લા દિવસે પારણાં સુધી રોજ અવનવા ભોગ ચડાવવામાં આવે છે. આજે આ જ માટે અમે તમારા માટે કલાકંદની રેસિપી લાવ્યા છીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ