ભારત-US / ટ્રમ્પ ભારત આવીને કરશે આ મોટી ડીલ, કિંમત એટલી છે કે રકમના મીંડા ગણતા થાકશો

on eve of trumps visit india us seal 3 5bn dollor defence deals

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 24-25 ફેબ્રુઆરી યોજાનારા ભારત પ્રવાસ અગાઉ બંને દેશ વચ્ચે થનારા વધુ બે સંરક્ષણ સોદાને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. 30 હેવી-ડ્યુટી સશસ્ત્ર હેલિકોપ્ટર માટે 3.5 અબજ ડોલર (અંદાજે 25,000 કરોડ રૂપિયા)ની આ સોદો થવાનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ