પ્લેસમેન્ટ / IITના વિદ્યાર્થીઓને જે સેલરી પેકેજ મળી રહ્યાં છે તે જાણીને મંદી-મંદી નહીં કરો

on day 1 of iit placements microsoft uber offers package above 1 crore

આર્થિક મંદીના ભય વચ્ચે ઈન્ડીયન ઇન્સ્ટીટયુટ પદ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ આ વર્ષે પણ ઉત્સાહપૂર્ણ વેતન મેળવવાની તૈયારીમાં છે. ભારતની 23 સૌથી વધુ પ્રતિષ્ઠિત IITમાંથી પાંચ ખડગપુર, બોમ્બે, મદ્રાસ, કાનપુર અને દિલ્હીના વિદ્યાર્થીઓને 1 કરોડ રૂપિયાના વાર્ષિક પેકેજની ઑફર કરવામાં આવી છે. IIT મદ્રાસમાં જ પાંચ વિદ્યાર્થીઓને આ ઑફર આપવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ