વાયરલ / VIDEO : મનસે કાર્યકરોની ગૂંડાગીરી, દુકાન સામે થાંભલો ન લગાવવા દેતા મહિલાને ધક્કા મારીને નીચે પાડી

On Camera, Woman Slapped, Pushed By Raj Thackeray's Party Leader In Mumbai

મુંબઈમાં રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરોએ ખુલ્લેઆમ ગૂંડાગીરી પર ઉતરી આવ્યાં હતા અને તેમણે એક મહિલાને થપ્પડ મારીને નીચે પાડી દીધી હતી.

બ્રેકિંગ ન્યૂઝ