વાયરલ / VIDEO : મૂસેવાલાની હત્યા બાદ હત્યારાઓએ ગન લહેરાવી, કારમાં પંજાબી મ્યૂઝિક સાથે કર્યું સેલિબ્રેશન, વીડિયો વાયરલ

On Camera, Sidhu Moose Wala Shooters Seen Waving Guns, Celebrating In Car

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના હત્યારાઓનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં હત્યા બાદ તેઓ સેલિબ્રેટ કરી રહેલા જણાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ