યૂટિલિટી / LPG સિલિન્ડર જાતે ઘરે લાવો અને બચાવો રૂપિયા, જાણો નિયમ સાથે કમ્પલેન નંબર પણ

on bringing home lpg cylinders you can save big money on this know what is the rule

મોટાભાગે લોકો જાણકારીના અભાવે કનેક્શનથી મળતા ફાયદાથી અજાણ રહે છે. જો તમે LPG સિલિન્ડર જાતે ઘરે લાવો છો તો તમે ડિલિવરી ચાર્જના રૂપિયા બચાવી શકો છો. જો આવું ન થાય અને તમને રૂપિયા પરત ન મળે તો તમે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ પમ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ