બોલિવૂડ / સલમાન માટે ધર્મેન્દ્રને છે ખાસ લાગણી, આ મૂવી માટે એક પણ રૂપિયો ફી નહોતી લીધી

On Birthday of Salman Khan know his life unknown facts

દબંગ સલમાન ખાન આજે પોતાનો 56મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. સલમાન ખાન બોલિવૂડમાં ટોચનું સ્થાન ધરાવે છે. સાથે જ તે નિર્માતા, ટેલિવિઝન પર્સનાલિટી અને સામાજિક કાર્યકર પણ છે. લોકો તેને પ્રેમથી સલ્લુ ભાઈ, ભાઈજાન વગેરે નામે બોલાવે છે. તેણે જીવનમાં ઘણી નાની-મોટી ફિલ્મોમાં કામ કર્યું અને ધીરે-ધીરે તેના ચાહતોની સંખ્યા વધતી ગઈ. તેણે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ મુકામ હાંસલ કર્યું છે અને તે ફિલ્મ જગતનો સુપરસ્ટાર બની ગયો. ચાલો જાણીએ ભાઈજાનના જન્મદિવસ પર આ 10 ખાસ વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ