સુરત / ફિલ્મી સ્ટાઈલમાં રોમાન્સ કરવો પડ્યો મોંઘો, ધરપકડ બાદ યુવક-યુવતીએ 2 હાથ જોડ્યા અને કહ્યું...

On A Bike With A Fianc In Film Style In Surat viral video

સુરત શહેરના અડાજણ પાલ રોડ પર થોડા દિવસ પહેલા કોલેજીયન યુવક તેની ફિયાન્સી રોમાન્સ કરતા જોવા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આજે બંન્નેએ આ મામલે માફી માગી હોવાનું સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ