અસર / આવતીકાલે શનિ થશે માર્ગી, શનિની સીધી ચાલ આ 2 રાશિને કરશે નકારાત્મક અસર

on 29th september shani is going to be margi know how it affects all zodiac signs

આ મહિને અનેક ગ્રહોએ પોતાની રાશિ બદલી છે. બુધ, ગુરુ અને રાહુ-કેતુ બાદ હવે શનિ પોતાની ચાલ બદલી રહ્યો છે. 29 સપ્ટેમ્બરે એટલે કે આવતી કાલે શનિ માર્ગી થવા જઈ રહ્યો છે. શનિની આ સીધી ચાલ અનેક રાશિ માટે સકારાત્મક રહેશે તો આ 2 રાશિ કન્યા અને તુલા માટે નકારાત્મક પરિણામ આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ