સંયોગ / એક જ તારીખે આ બે ધુરંધરોએ બેવડી સદી ફટકારી તરખાટ મચાવ્યો હતો, 24 ફેબ્રુઆરીનો આ છે ઈતિહાસ

on 24th February these two players hits 200 runs in one day internationals

24 ફેબ્રુઆરીનાં રોજ વન ડ ક્રિકેટનાં ઇતિહાસમાં એક અજબ સંયોગ બન્યો હતો. 24 ફેબ્રુઆરીની તારીખે વન ડે ક્રિકેટનો સૌથી મોટો તરખાટ મચ્યો હતો. એક જ દિવસમાં બે ધુરંધરોએ બેવડી સદી ફટકારી હતી.

બ્રેકિંગ ન્યૂઝ