આંદોલન / EVM વિરુદ્ધ અનોખું આંદોલન, એક વ્યક્તિએ કરી 6500 કિમીની પદયાત્રા

omkar singh dhillon walked 6500 km to bna evm

EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનમાં ધાંધિયાને લઈને દિલ્હીનાં મુખ્યમંત્રીઅરવિંદ કેજરીવાલ હંમેશા આક્રામક રીતે સરકાર પર આરોપ લગાવતા જોવા મળે છે. સમય સમય પર ભારતની અનેક વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ EVMનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો છે. નવી વાત એ છે કે એક વ્યક્તિએ EVM બંધ કરાવવા માટે 6500 કિલોમીટરની પદયાત્રા કરી નાખી. અ વ્યક્તિ ઉત્તરાખંડનાં નિવાસી છે અને નામ ઓંકારસિંહ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ