તમારા કામનું / આયુષ્માન કાર્ડથી ઓમિક્રોનનો ઇલાજ થશે ફ્રી કે આપવા પડશે પૈસા? જાણો શું છે નિયમ અને શરત

Omicron will be treated for free with Ayushman card

કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને મફત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ શરૂ કર્યું છે. જેમાં દરેક કાર્ડધારકને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ