ગાંધીનગર / દર્દીઓ માટે અલગ વોર્ડ તૈયાર : ઓમિક્રોનની સંભવિત આફત પગલે આરોગ્ય તંત્ર સજ્જ

Omicron ward prepared at Gandhinagar Civil Hospital

ગાંધીનગરમાં ઓમિક્રોન વેરિએન્ટની દહેશતને પગલે આરોગ્ય વિભાગ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 3 યુનિટમાં 30 બેડનો અલગ વોર્ડ તૈયાર કરાયા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ