મહામારી / ભારતમાં ઓમિક્રૉનનાં કેસ 650ને પાર, ગુજરાતના તમામ પડોશી રાજ્યોમાં ભયંકર કહેર 

 Omicron variant total cases in india cross 650 more delhi maharashtra most affected states

ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસો ઝડપથી વધી રહ્યાં છે. દેશમાં કુલ કેસનો આંકડો 600ને વટાવી ગયો છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોધાયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ