BIG NEWS / ઓમિક્રૉન વેરિયન્ટ વિકરાળ બન્યો: બ્રિટન અને અમેરિકાના ધ્રુજાવી તેવા આંકડા

omicron variant surge in usa and europe

ઓમિક્રોનના ૭૩ ટકાથી વધુ કેસ અમેરિકામાં નોંધાઈ ચૂક્યા છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન ઈન્સ્ટિય્ૂટના નવા મોડલ અનુસાર, આગામી બે મહિનામાં દુનિયાભરમાં કોરોના સંક્રમણના ત્રણ અબજ કેસ સામે આવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ