BIG NEWS / આ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું ક્વોરેન્ટાઈન ફરજિયાત, 3 વાર થશે RT-PCR ટેસ્ટ

omicron variant seven day quarantine mandatory for international travelers in maharashtra rt pcr test will be done 3 times

મહારાષ્ટ્ર સરકારે કહ્યું, જોખમ વાળા દેશોમાંથી રાજ્યમાં આવનારા પ્રવાસીઓને ફરજિયાત રુપથી 7-8 દિવસ સુધી સંસ્થાગત ક્વોરેન્ટાઈન રહેવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ