ચિંતા / સરકાર તાત્કાલિક લે પગલા! IMAએ કહ્યું- જો આ કામ ન થયું તો ત્રીજી લહેરની ભયંકર સ્થિતિ માટે રહેવું પડશે તૈયાર

Omicron Variant: ima fears the third wave of corona

કોરોના વાયરસના નવા મ્યૂટેશન ઓમિક્રોનને લઈને ચિંતા વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સોમવારે કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મી, ફ્રન્ટલાઈન વોરિયર્સ અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોવિડ રસીનો બૂસ્ટર ડોઝ આપવા માટે ભલામણ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ