રાહતના સમાચાર / ઓમિક્રોનનાં વધતાં કેસ વચ્ચે ખુશખબર, વર્ષના આ મહિનામાં આવી જશે Omicron Vaccine

omicron vaccine will be launched in march says Pfizer CEO

દેશમાં રોજના 1.5 લાખથી વધારે કોરોના કેસ નોંધાઈ રહ્યા છે અને ઓમિક્રોનના ઑફિશિયલી 4461 કેસ નોંધાઈ ચૂક્યા છે ત્યારે ઓમીક્રોનની રસી આવી જશે એવા રાહતના સમાચાર મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ