BIG NEWS / ભારતમાં નવી 2 કોરોના વેક્સિન અને એન્ટી વાયરલ ડ્રગને મંજૂરી, માંડવિયાએ કરી મોટી જાહેરાત

 omicron two more covid vaccine approved by health ministry for emergency use

કોરોના સામેની લડાઈ વચ્ચે આરોગ્ય મંત્રાલયે ઈમરજન્સી ઉપયોગ માટે વધુ બે રસીઓ અને એન્ટી કોવિડ ગોળીની મંજૂરી આપી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ