આડઅસર / કોરોના થયા પછી પુરુષના પ્રાઇવેટ પાર્ટ પર થઈ ગંભીર અસર, જાણો શું કહે એક્સપર્ટ્સ

omicron rare side effects penis shrank long covid victims doctors advice corona erectile dysfunction

વિશ્વ કોરોના વાયરસના જોખમથી ઝઝૂમી રહ્યું છે. Omicron વેરિએન્ટના કારણે કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. તો લોકો કોરોનાના શિકાર પણ થઇ રહ્યાં છે. જેના કારણે લોકો સાજા થયા બાદ પણ આવા પ્રકારની સમસ્યાઓથી પિડાઈ રહ્યાં છે. આ દરમ્યાન બ્રાઝીલની એક મૉડલે દાવો કર્યો છે કે કોવિડના કારણે તેના બોયફ્રેન્ડના પ્રાઈવેટ પાર્ટની લંબાઈ ઘટી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ