આફત / ઓમિક્રોન વેરિયન્ટને લઈને WHOની 'હાઈ રિસ્ક'ની ચેતવણી, જાણો લક્ષણો અને અત્યાર સુધીના કેસનો આંકડો

omicron poses very high global risk countries must prepare

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોન (Omicron) અંગે ચેતવણી જાહેર કરી છે. WHOનું કહેવું છે કે ઓમિક્રોનને લઈને જોખમ ઘણું વધારે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ