મહામારી / ઓમિક્રૉન અન્ય વેરિયન્ટથી ખતરનાક હોવાના કોઈ પુરાવા નથી: સિંગાપુરનાં દાવાની વિશ્વમાં ચર્ચા 

 Omicron Not More Severe Than Other Variants As Of Now Says Singapore

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન અંગે સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે તે અન્ય વેરિઅન્ટની તુલનામાં વધુ ગંભીર નથી. આ અંગે વધુ અભ્યાસની જરૂર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ