મહામારી / ઓમિક્રોન કોરોનાનો છેલ્લો વેરિયન્ટ નથી, નવા નવા આવતા રહેશે-દુનિયાના મહામારી નિષ્ણાંતોનો દાવો

Omicron is not the last Covid variant, scientists warn

યેલ સ્કૂલ ઓફ મેડિસનના મહામારી નિષ્ણાંત પ્રોફેસર અકીકો ઈવાસાકીએ જણાવ્યું કે ઓમિક્રોન છેલ્લી આફત નથી અને કોરોનાના નવા વેરિયન્ટ આવતા રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ