લોકડાઉન / ક્રિસમસ પહેલા ઓમિક્રોનનો કહેર, લંડનમાં વધશે પ્રતિબંધો, આ દેશમાં તો લોકડાઉનની જાહેરાત

Omicron in European countries before Christmas, announcement of lockdown in Netherlands

ઓમિક્રોનને લીધે નેધરલેન્ડે શનિવારે ક્રિસમસની પહેલા લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. જ્યારે બ્રિટન ક્રિસમસ બાદ 2 દિવસનું લોકડાઉન લગાવવાની યોજના બનાવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ