મહામારી / ઓમિક્રૉને તાકાત બતાવી! લૉકડાઉન છતાં આ દેશમાં ડબલ થઈ ગયા કોરોના કેસ,વિશ્વ આખાનું ટેન્શન વધ્યું 

 omicron havoc corona cases doubled in a day in south africa experts engaged in research

દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ના નવા કેસ એક દિવસમાં લગભગ બમણા થઈ ગયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે કોરોનાના કેસો વધીને 8,561 થઈ ગયા જે એક દિવસ અગાઉના 4,373 હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ