મહામારી / લોકોની બેદરકારી મોટી આફત નોતરશે! ભારતમાં ઓમિક્રોન ફૂલ સ્પીડમાં, નવા 9 કેસ, કુલ આંકડો 155

omicron coronavirus variant outbreak india, total cases 155

ભારતમાં હવે દૈનિક ધોરણે ઓમિક્રોનના કેસ આવવા લાગ્યા છે. રવિવારે દેશમાં ઓમિક્રોનના વધુ 9 કેસ નોંધાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ