ઓમિક્રોન-કોરોના સંકટ / અમદાવાદ, સુરત અને રાજકોટના લોકો ચેતી જજો : 8 રાજ્યોના આ શહેરોમાં કોરોનાની હાલત ચોંકાવનારી

Omicron coronavirus cases Gujarat rajkot ahmedabad surat delhi

ભારતમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઇને સરકાર ચિંતામાં છે. કોન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પરિસ્થિતિને લઇને 6 રાજ્યોને ચિઠ્ઠી લખી છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને ઝારખંડનું નામ સામેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ