ચિંતા / ભારતના પહેલા ઓમિક્રોન દર્દીમાં દેખાયા છે આ લક્ષણો, તમે પણ જાણીને ચેતી જજો

omicron cases in india coronavirus new variant news symptoms

કોરોના વાયરસનો નવું ઓમિક્રોન વેરિઅન્ટ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. આ કારણે ઘણા દેશોમાં પ્રતિબંધ મુકવાની તૈયારીઓ પણ હાથ ધરી છે. આ યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે જ્યાં બે કેસ નોંધાયા છે અને તેના કારણે હડકંપ મચી ગઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ