મહામારી / ખરી ચિંતા તો હવે, ઓમિક્રોન સ્થાનિક સ્તરેથી ફેલાવા લાગ્યો, 3 દિવસમાં કેસ બમણા થતા WHOની મોટી ચેતવણી

Omicron Cases Doubling In Nearly 3 Days In Areas With Local Spread, Says WHO

દુનિયાના 89 દેશોમાં ફેલાયેલા ઓમિક્રોન વેરિયન્ટનું હવે કમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ થયું છે અને તેને કારણે 1.5 થી 3 દિવસમાં કેસમાં બમણો વધારો થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ