સાવધાન / ડેલ્ટા કરતાં છ ગણો ખતરનાક છે Omicron! સામાન્ય લાગતા આ લક્ષણોને તો ભૂલથી પણ નજરઅંદાજ ન કરતાં નહીં તો...

omicron 6 times more transmissible than delta variant know about symptom

કોરોના વાયરસનો નવો વેરિએન્ટ B.1.1.529 (ઓમિક્રોન) વિશ્વની સામે એક નવી મુશ્કેલી બનીને આવ્યો છે. WHOએ આ અંગે ચિંતા દર્શાવી છે અને તેને વેરિએન્ટ ઓફ કન્સર્ન તરીકે યાદીમાં સ્થાન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ