ચિંતાજનક / ઓમિક્રોનનો કહેર, બ્રિટન આફ્રિકામાં કેસનો રાફડો ફાટ્યો, જાણો ભારતની કેવી સ્થિતિ

omicrom started wreaking havoc corona broke all records in britain covid started scaring from america to india

ભારતમાં ઓમિક્રોના કેસ વધી રહ્યા છે. ઓમિક્રોન ભારતના 11 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. તો બ્રિટનમાં એક દિવસમાં 88376 નવા કેસ મળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ