જે દુનિયામાં આપણે રહીએ છીએ તેજ દુનિયામાં આ 10 અજબ-ગજબ મહિલાઓ પણ રહે છે.
1 - બેશીન (માયરા હિલ્સ)
જેને માયરા હિલ્સના નામે પણ ઓળખવામાં આવે છે. 27 વર્ષની આ જર્મન મહિલાનો દાવો છે કે તેના બ્રેસ્ટ દુનિયામાં સૌથી મોટા છે. આ મહિલાના બ્રેસ્ટનું વજન લગભગ 16 કિલો છે. તેની બ્રાની સાઈઝ 32-Z છે.
2 - કેથી જંગ
કેથી જંગે સૌથી પાતળી કમર કરવા માટે 12 વર્ષથી પહેરેલ કોરસેટને પોતાના શરીરથી અલગ નથી કર્યો. આ પ્રયોગથી તેની કમરની સાઈઝ 15 ઈંચ થઈ ગઈ.
3 - એરિકા એરવિન
એરિકા એરવિન ઉર્ફે એજમન ઈવ દુનિયાથી સૌથી લાંબી ટ્રાન્સજેન્ડર મોડલ્સ છે. 36 વર્ષની ઈવ 6 ફૂટ 8 ઈંચ લાંબી છે.
4 - જૂલિયા ગ્નૂસે
જૂલિયા ગ્નૂસેની જિંદગી સામાન્ય લોકો જેવી હતી પરંતુ 35 વર્ષની ઉંમરમાં પોરફીરીયા નામની બિમારીથી પીડિત થઈ. હવે તે બિમારી છુપાવવા તેણે ટેટૂને સહારો લીધો. આ મહિલાની 95 ટકા બોડી ટેટૂથી ભરેલી છે.
5 - રૈપંજલ આસા મંડેલા
અસલી જિદગીની રૈપંજલ આશા મંડેલાના વાળની લંબાઈ 19 ફૂટથી વધારે છે. 2008માં તેણે સૌથી લાંબા વાળનો રેકોર્ડ તોડ્યો હતો.
6 - મેંડી સેલર્સ
મેંડી સેલર્સ એક એવી દુર્લભ જન્મજાત બિમારીથી પીડિત છે જેમાં PIK3CAનામના એક જેનેટિક મ્યૂટેશનનના કારણે પગ અસામાન્ય અને બેડોળ રીતે વધી ગયા છે. 2010માં તેણે એક પગ કપાવી નાખ્યો તો પણ પગનો ગ્રોથ વધી જ રહ્યો છે.
7 - મારિયા ક્રિસ્ટર્ના
મારિયા ક્રિસ્ટર્નાએ દિનિયાને પોતે એક સ્ટ્રોગ મહિલા છે તેવું દેખાડવા માટે જાણઓ કેવો રસ્તો અપનાવ્યો. આ મહિલાએ ઘરેલુ હિંસા અને અસફળ લગ્ન બાદ ચહેરા પર ટેટૂ કરાવ્યા દરેક જગ્યાએ પીસિંગ કરાવ્યાની સાથે તેણે માથામાં સિંગડા જેવું ઈમ્પ્લાન્ટેશન પણ કરાવ્યું છે. હવે આ મહિલાને લોકો ડ્રેગન વુમન નામથી ઓળખે છે. તે વ્યવસાયે વકિલ છે.
8 - એનેટા ફ્લોરચેક
એનેટા ફ્લોરચેકને દુનિયાની સૌથી મજબુત મહિલા માનવામાં આવે છે. તેણે વર્લ્ડ્સ સ્ટ્રોગેસ્ટ મહિલાનો ખિતાબ સૌથી વધારે વખત જીત્યો છે.
9 - જ્યોતિ આમગે
21 વર્ષની જ્યોતિ આમગે દુનિયાની સૌથી નાની મહિલા છે. 2 ફૂટ 6 ઈંચી છે. જ્યોતિ કહે છે. નીચા કદના કારણે તેને ઘણો ફાયદો થયો છે. કારણ કે આ કારણોસર તેને જાપાન યૂરોપ જેવા ઘણા દેશો ફરવાની તક મળી.