ભારે કરી! / શ્વાનના દાંત સાફ કરાવવા શખ્સને પડ્યા ભારે, ક્લિનિકે પકડાવી દીધુ 5 લાખનું બિલ

omg man charged for 5 lakh he takes dog for teeth cleaning

એક શખ્સ તેના શ્વાનના દાંત સાફ કરાવવા ક્લિનિકમાં લઈ ગયો. જોકે તેને ખબર ન હતી કે તેનું બિલ એટલું વધી જશે કે આટલામાં તો આરામથી સર્જરી થઈ જશે. 

બ્રેકિંગ ન્યૂઝ