OMG / જૂનાગઢ: માંગરોળના શીલબારા ગામે બકરાની કિંમત જાણી બોલી ઉઠશો, ના હોય?

omg junagadh mangrol 7 lakhs Goat

આજકાલ જૂનાગઢનો એક બકરો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ બકરાની કિંમત સાત લાખ અને તેથી વધુ આંકવામાં આવી રહી છે. આ બકરામાં એવું તે શું છે કે બકરાની કિંમત આટલી ઉંચી અંકાઈ રહી છે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ