બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / OMG! In Dahod, the wheel of the tractor turned on the biker again, you will start wearing a helmet every day after watching the video

ગજબ / OMG! દાહોદમાં ટ્રેક્ટરનું પૈડું બાઇકસવાર પર ફરી વળ્યું, Video જોઈને રોજ હેલ્મેટ પહેરવા લાગશો

Last Updated: 07:26 PM, 15 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદમાં બે દિવસમાં બે સડક દુર્ઘટના. વાહન ચાલકોના હેલ્મેટ પહેરવાના કારને જ બચી ગયા જીવ

  • હેલ્મેટએ  બચાવી જીંદગી 
  • વાહન ચલાવતા અછોક પહેરો હેલ્મેટ 
  • દાહોદની ચમત્કારિક ઘટના 

રાજ્યનો માર્ગ સુરક્ષા વિભાગ અને ટ્રાફિક વિભાગ જેની સતત ભલામણ કરે છે વાહનચાલકોને તે હેલ્મેટ છે. તમે દ્વિ-ચકરી વાહન લઈને નીકળતા હો તો તમારે અચૂક હેલ્મેટ પહેરવી જોઈએ.દાહોદમાં એક વાહન ચાલકને 'જા કો રાખે સાઈયા' જેવો અનુભવ થયો અને માત્ર હેલ્મેટના કારણે તેનો જીવ બચી ગયો. 

ચમત્કારિક બચાવ 
દાહોદ શહેરમાં  એક બાઈક પર જઈ રહેલા પરિવારનો ભયાનક અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં બાઈક ચાલક ટ્રેકટરની ટ્રોલીના પૈડા નીચે આવી ગયો હતો.પરંતુ હેલ્મેટ પહેરવાના કારણે તેનો ચમત્કારિક બચાવ થયો હતો.તથા આ અકસ્માતમાં તેના પરિવારનો પણ આબાદ બચાવ થયો હતો.આ અકસ્માતનો વીડિયો જોત જોતામાં સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

બે દિવસમાં બે અકસ્માત-બંને બચી ગયા 

દાહોદમા સોમવારે એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પણ બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.આમ બે દિવસમાં બે ભયંકર અકસ્માતમાં બાઈક ચાલકના ચમત્કારિક બચાવ થતા સમ્રગ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

 

બિસમાર માર્ગો સર્જે છે અકસ્માત 
વરસાદ આવતાની સાથે જ શહેરના મુખ્ય માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાય જાય છે.તંત્રની બેદરકારીના કારણે અનેક માસુમોનો જીવ જોખમમાં આવી જાય છે અને કેટલાક લોકો તો પોતાનો જીવ પણ ગુમાવે છે.પરંતુ આટ આટલા અકસ્માત થવા છતા પણ તંત્રના પેટનું પાણી જરા પણ હલતુ નથી.તેવી રાવ-ફરિયાદ ઉઠવા પામી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

DRIBVVING TWO WHEELERS Dahod Helmet Miraculous rescue Road Accident dahod
Mehul
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ