વિચિત્ર પરંપરા / OMG! બાળકના મૃત્યુ બાદ વૃક્ષની છાલમાં કરવામાં આવે છે દફન, જાણો વિચિત્ર પરંપરા વિશે

omg buries indonesian people children dead body inside tree trunk

ઈન્ડોનેશિયામાં જો કોઈ માતા-પિતાએ તેના બાળકને હંમેશા માટે વિદાય આપવી પડે તો તેઓ તેના મૃત શરીરને વૃક્ષના થડમાં દફનાવે છે. તેઓ માને છે કે આમ કરવાથી તેમનું બાળક દૂર જઈને પણ વૃક્ષના રૂપમાં તેમની સાથે રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ