OMG / ચાલતી ટ્રેનના બે ડબ્બા અચાનક જુદા થઈ અલગ અલગ શહેરોમાં જવા લાગ્યા, જાણો ક્યાં બની આ ઘટના

omg britain train split in half during journey know more

જ્યારે ટ્રેન બીજી દિશામાં આગળ વધવા લાગી ત્યારે તેને અચાનક સમજાયું કે તે કોઈ અન્ય શહેર તરફ જઈ રહ્યા છીએ. આ મુસાફરે તેનો આખો અનુભવ એક વીડિયો દ્વારા શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ