J&K / ઓમર તથા ફારૂક અબ્દુલ્લા નજરકેદ, ટ્વીટ કરીને કહ્યું- આ ઓગસ્ટ 2019 પછીનું નવું કાશ્મીર

omer abdullah drfarooq abdullah under house arrest

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોંન્ફ્રેસના નેતા ફારુક અબ્દુલ્લા અને તેમના દીકરા ઓમર અબ્દુલ્લાને નજર કેદ કરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ