જમ્મુ કાશ્મીર / ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણી પર ઓમાર - મુફ્તીનો વળતો જવાબ, કહ્યું" અમે નહીં પરંતુ તમે... 

Omar-Mufti responded to Home Minister Amit Shah's remarks, saying

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ગુપકાર જોડાણને ટ્વીટ કરીને ' ગુપકાર ગેંગ' તરીકે ઓળખાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે આ ડિક્લેરેશનમાં સામેલ પક્ષકારોને રાષ્ટ્ર વિરોધી પણ ગણાવ્યા છે. જે પછી જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીઓ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાએ તેમને નિશાન બનાવ્યા છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ