વાયરલ / 'આવો ભૂકંપ નથી જોયો...હું તો ધાબળો લઈને ભાગ્યો' ઉત્તર-ભારતમાં ભૂકંપ બાદ આ પૂર્વ CMનું ટ્વિટ વાયરલ

omar Abdullah Shared A Tweet After Earhquake In Jammu And Kashmir

જમ્મુ કાશ્મીર સહિત ભારતના તમામ રાજ્યોમાં શુક્રવારની સાંજે ભૂકંપના તીવ્ર આંચકાઓ અનુભવાયા હતા.ત્યારે પૂર્વ સીએમ અબ્દુલ્લાનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ